રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવ ધરણીધર તાલુકા દલિત સંગઠન દ્વારા વિદ્યાર્થીઓની સુવિધાઓ અંગે આવેદનપત્ર પાઠવાયું

વાવ ધરણીધર તાલુકા દલિત સંગઠન દ્વારા વિદ્યાર્થીઓની સુવિધાઓ અંગે આવેદનપત્ર પાઠવાયું

વાવ અને ધરણીધર તાલુકા દલિત સંગઠનના મિત્રો દ્વારા વાવ તાલુકા શિક્ષણ  વિભાગના કેળવણી નિરીક્ષકને એક આવેદન પત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે, અમો એ વાવ અને ધરણીધર તાલુકાની 25 શાળાઓમાં પહોંચી જાતે સર્વ કર્યા મુજબ 19 શાળામાં  છેલ્લા 2 વર્ષથી શેક્ષણિક તેમજ ભૌતિક સુવિધાઓનો અભાવ છે. જેમાં મુખ્યત્વે શિક્ષકોની ઘટ છે. કુંડાળીયા પ્રા.શાળામાં 14 શિક્ષકોના મહેકમ સામે માત્ર 7 શિક્ષકો છે. તેમજ અન્ય ભૌતિક સુવિધાઓનો પણ અભાવ છે. જવાબદાર તંત્ર અમારી માંગને  ધ્યાને લઇ જો યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો આંદોલન કરવાની ફરજ બનશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર