રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા2 ડિસેમ્બર, 2025| Super Admin

બહુચરાજી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન

બહુચરાજી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન
મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં જિલ્લા પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક કડી વિભાગની સૂચના અને માર્ગદર્શન મુજબ છેલ્લા ત્રણ દિવસથી બહુચરાજી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં છેલ્લા ત્રણ દિવસ માં અડચણરૂપ થતાં બી.એન.એસ.૨૮૫ મુજબ કુલ ૧૨ કેસ કરવામાં આવેલ છે આ દરમિયાન ૧૭ વાહનોને ઈ.મેમાં દ્વારા દંડ આપવામાં આવેલ છે. તદુપરાંત લોકોને માઇક દ્વારા જાહેરાત કરીને આ બાબતે સૂચના આપવામાં આપવામાં આવી હતી. અન્ય સ્થળેથી બહુચરાજી આવવા માટેના મુખ્ય સ્ટેટ હાઈવે પરના રસ્તા જેમાં હારીજથી બિલિયા થઈને બહુચરાજી આવતો રસ્તો મોટા વાહનો માટે હાલમાં બંધ કરવામાં આવેલ છે તેમજ મહેસાણાથી મોઢેરા થઈ બહુચરાજી આવવાવાળા રસ્તો બ્રિજનું કામકાજ ચાલતું હોવાથી જાહેરનામું પ્રસિધ્ધ કરીને આવન જાવન માટે હાલ પૂરતો બ્રિજ બંધ કરવામાં આવેલ છે જેના કારણે મોટાભાગના હારીજથી આવવાવાળા વાહનો તેમજ મોઢેરા જવા વાળા વાહનો બહુચરાજી ટાઉન થઈને પસાર થતા હોય અને બજાર સાંકડી હોવાના લીધે અવાર નવાર ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બહુચરાજીની સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.  

સંબંધિત સમાચાર