મોડાસા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ટાઉનહોલ શોપિંગ સેન્ટરની જર્જરિત પેરાફીટ (રક્ષણાત્મક દીવાલ) અચાનક તૂટી પડી છે. આ અકસ્માતમાં નીચે ઉભેલા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું અને વધુ કોઈ હોનારત ન સર્જાય તે માટે રાતોરાત જ શોપિંગ સેન્ટરના જોખમી પતરાંના શેડ હટાવવાની કામગીરી પૂર્ણ કરી લીધી છે.
મોડાસા ટાઉનહોલ શોપિંગની પેરાફીટ તૂટતાં ત્રણ ઘાયલ

સંબંધિત સમાચાર
અરવલ્લીઈડર APMC ચૂંટણીમાં સત્તા પક્ષના મેન્ડેડ સામે ખેડૂત એકતાનો ભવ્ય વિજય
1 દિવસ પહેલા
અરવલ્લીઇડરના કાનપુર પાસે ગૌવાવ નદીના પુલ પર ગમખ્વાર અકસ્માત: બે બાઇક સામસામે ટકરાતાં ચાલકોનાં મોત
2 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ કાર્યશાળા યોજાઈ
3 દિવસ પહેલા
અરવલ્લીગાંભોઈ-ભિલોડા હાઈવે પર કારે રિક્ષાને ટક્કર મારતા પલટી ગઈ: એક મહિલાનું મોત, 5 ઘાયલ
4 દિવસ પહેલા
