શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ–ડીસા ખાતે તા.04-11-2026 ને મંગળવારના રોજ દીપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે કાયદાના વિદ્યાર્થીઓમાં કલાત્મક અભિગમ, સર્જનાત્મકતા તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી 'કાયદો અને સંસ્કૃતિ' થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ ખાતે દીપાવલી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં સોનાના દાગીના પેટે આપેલો રૂ. ૮.૯૫ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા
1 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસા હાઇવે ઉપર ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધમધમવા લાગ્યા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં બ્રાન્ડેડ ઘીના નામે 'ઝેર' પીરસતું નેટવર્ક, ફૂડ વિભાગની ઊંઘ ક્યારે ઉડશે ?
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં દીપોત્સવી પર્વનો ઉત્સાહ: બજારોમાં ખરીદીની રોનકથી વેપારીઓમાં ખુશીની લહેર
1 દિવસ પહેલા
