રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 ઑક્ટોબર, 2026| Super Admin

વડગામ તાલુકાના હજારો ખેડૂતો કિસાન આંદોલનમાં જોડાશે: સરકાર સામે ઉગ્ર રોષ

વડગામ તાલુકાના હજારો ખેડૂતો કિસાન આંદોલનમાં જોડાશે: સરકાર સામે ઉગ્ર રોષ

તાલુકા ભારતીય કિસાન ટીમનો લોકસંપર્ક કાયૅક્રમ યોજાયો

ખેડૂતોને રાત્રિ દરમિયાન પડતી વીજળીની સમસ્યા અંગે ભારતીય કિસાન સંઘ, બનાસકાંઠા દ્વારા આંદોલનની જાહેરાત સંદર્ભે વડગામ તાલુકાના તમામ ખેડૂતો નો ટેકો જાહેર કર્યો હોવાનું વડગામ ભારતીય કિસાન સંઘ પ્રમુખ લક્ષ્મણભાઈ મહિવાલ નાનોસણા, મહામંત્રી રણુભા ડાભી, અંધારીયા, ભિખાભાઈ ડી.ચૌધરી પુવૅ.મામમલતદાર વરસડા, સરદારભાઈ ચૌધરી હરદેવાસણા, ઉદયસિંહ એમ.સોલંકી આચાર્ય સરસ્વતી કન્યા વિદ્યાલય વડગામ,વડગામ તાલુકાના સહકારી, રાજકીય અગ્રણી ભરતભાઈ જી. ડેકલીયા વગેરે એ એક મુલાકાતમાં જણાવ્યું હતું. 

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રાત્રિના સમયે પોતાના પરિવાર સાથે ખેતરમાં વસવાટ કરે છે. પરંતુ હાલમાં રાત્રિના સમયે ખેતરોમાં આપવામાં આવતી સિંગલ ફેઝ લાઈટ સાંજના ૭ થી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવે છે. વીજ કંપનીના આ નિર્ણયને કારણે ખેડૂતો અને તેમના પરિવારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ અન્યાયી નિર્ણય સામે વિરોધ નોંધાવવા માટે ભારતીય કિસાન સંઘ, બનાસકાંઠા દ્વારા આગામી તારીખ ૫-૧૦-૨૦૨૬ ના રોજ એક મોટા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જોડાવવા વડગામ તાલુકાના ખેડૂતો ના લોકસંપર્ક દરમિયાન જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે જેમાં વડગામ તાલુકાના હજારો ખેડૂતોએ સમર્થન આપ્યું છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર