રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવની પાણી પુરવઠા કચેરી માંથી રૂ 33000 ની કિંમત ના કેબલ વાયરની ચોરી

વાવની પાણી પુરવઠા કચેરી માંથી રૂ 33000 ની કિંમત ના કેબલ વાયરની ચોરી

વાવ હાઇવે ચાર વિસ્તાર પર પાણી પુરવઠાની કચેરી આવેલી છે અંદાજે 2 એકર થી વધુ મોટા વિસ્તારમાં આવેલી આ કચેરી માં પાણી ન બે મોટા સમ્પ તેમજ વિશાળ બે ટાકા ઉપરાંત કચેરી છે વધુમાં પાણી પુરવઠા ને લગતી લાખો રૂપિયાની સાધન સામગ્રી પડેલી છે. છતાં આ કચેરી માં નથી એલી ડી લાઇટ ની સુવિધા કે નથી પોલીસ પોઇન્ટ કે નથી ચોકીદાર જેથી કરીને ગતરોજ વાવની પાણી પુરવઠા કચેરી માં પડેલો 33 મીટરનો કેબલ વાયર રૂ 33000 ની કિંમતનો કોઈ અજાણ્યા ઈસમો ચોરી જતા આ બાબત ની જાણ કચેરી ના કર્મચારીને થતાં વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે વધુ જાણવા મળતી માહિતી મુજબ એક સપ્તાહ અગાઉ બુકણા ખાતે થી પણ કેબલ વાયરની ચોરી થઈ છે.તેનો ભેદ પણ ઉકેલાયો નથી.આ કેબલ ચોરીમાં કોઈ એક ગેગ સક્રિય હોય તેવું જણાઈ રહ્યું છે.આ બાબતે પોલીસ ગંભીર રસ લઈ આ ચોરીનો ભેદ ઉકેલ લાવે તેમજ વાવની પાણી પુરવઠા કચેરીમાં પોલીસ પોઇન્ટ મુકવામાં આવે તેવી લોક માંગ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર