રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 ઑક્ટોબર, 2026| Super Admin

કાંકરેજ ખોડા વિનય વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ યોજાયો

કાંકરેજ ખોડા વિનય વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ યોજાયો

તાલુકાના ખોડા ગામે આવેલ વિનય વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાના ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન મળે તેમજ યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ રમતગમત પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ  પ્રધાનજી રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એઆઈ શ્રીમતી અનીશાબેન પ્રજાપતિ, એપીએમસી થરા ચેરમેન ઇશ્વરભાઈ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટર તથા દાતા  બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય  રમેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, સર્વોદય ટ્રસ્ટના મંત્રી સુનિલભાઈ તરક, બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી તથા શાળાના આચાર્ય  જે.વી. પટેલ, સરપંચ વાઘાભાઈ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ગામજનો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

સંબંધિત સમાચાર