સરહદી વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ એલર્ટ મોડ પર છે, ત્યારે નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે કડક ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે ચેકપોસ્ટ પર એક શંકાસ્પદ પીકઅપ ડાલાને રોકી તલાશી લેતા, તેમાંથી આશરે ₹૫૯ લાખની કિંમતનો ૩૯૩ કિલો પોષડોડાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે નશીલા પદાર્થના આ જંગી જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે અને ગુનામાં વપરાયેલ વાહન જપ્ત કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
નેનાવા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ: ૩૯૩ કિલો પોષડોડાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના હૈદરી ચોકમાં ગંદા પાણીના ભરાવા થકી રોગચાળાની ભીતિ
1 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામ તાલુકાના હજારો ખેડૂતો કિસાન આંદોલનમાં જોડાશે: સરકાર સામે ઉગ્ર રોષ
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ ખોડા વિનય વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ યોજાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી પોલીસની મોટી કાર્યવાહી: ૪ ચોરીની બાઈક સાથે એક શખ્સ ઝડપાયો
1 દિવસ પહેલા
