રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ25 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણ જિલ્લાના સમી પંથકમાંથી બોગસ તબીબને ઝડપી લેતી એસઓજી ટીમ

પાટણ જિલ્લાના સમી પંથકમાંથી બોગસ તબીબને ઝડપી લેતી એસઓજી ટીમ

પાટણ જિલ્લા SOG ટીમે સમી વિસ્તારમાંથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતો હતો. SOG ટીમે મેડિકલ ઓફિસર સાથે રાખીને કાર્યવાહી કરી હતી.આ કાર્યવાહી દરમિયાન બોગસ તબીબ પાસેથી ઇન્જેક્શનો, દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 8,460 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આરોપી સામે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં બી.એન.એસ-2023 અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પાટણ જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો સામે કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અને SOG પાટણના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.ઝડપાયેલા આરોપી જુબેરખાન મોરાદખાન ખોખર (ઉંમર 26, રહે. મુજપુર, તા. શંખેશ્વર, જી. પાટણ) સામે સમી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર