રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા5 સપ્ટેમ્બર, 2025| Super Admin

સુઈગામ ખાતે આવેલ શક્તિ માતાજીનો પ્રવેશદ્વાર તોફાની વરસાદ વરસતા ધરાશાયી

સુઈગામ ખાતે આવેલ શક્તિ માતાજીનો પ્રવેશદ્વાર તોફાની વરસાદ વરસતા ધરાશાયી

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા ભારે પવન અને વાવાઝોડાને કારણે ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અને સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું હતું. ત્યારે સુઈગામ ખાતે આવેલ શક્તિ માતાજીનો પ્રવેશદ્વાર પવનના જોરે ધરાશાયી થયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની કે મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી. ગામલોકો પવન-વરસાદથી દહેશતમાં આવી ગયા હતા. ખેતીવાડી પરિસ્થિતિ પર પણ પવન અને વરસાદનો પ્રભાવ જોવા મળ્યો હતો. અને વરસાદથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર