રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 ઑગસ્ટ, 2026| Super Admin

દાંતાના રતનપુર પાસે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો

દાંતાના રતનપુર પાસે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો

કારનો કચ્ચરઘાણ, સદનસીબે જાનહાની ટળી

દાંતા તાલુકાના રતનપુર નજીક ટ્રક અને કિયા કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી ગંભીર હતી કે કિયા કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો.

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાના પગલે રતનપુર નજીક રસ્તા પર વાહનોની અવરજવર પર પણ અસર જોવા મળી હતી. હાલ મળતી પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. જોકે, કિયા કારમાં કેટલા લોકો સવાર હતા અને તેઓને કોઈ ઈજા થઈ છે કે કેમ તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

દરમિયાન અકસ્માતની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો ? તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. અકસ્માતને પગલે સ્થાનિક તંત્ર દ્વારા પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર