સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વાહન ચોરી કરતી ગેંગ સામે મોટી સફળતા મેળવી છે. LCB પોલીસે બાતમીના આધારે સપાટો બોલાવીને અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી થયેલી કુલ 13 બાઇકો રિકવર કરી છે. આ મામલે પોલીસે એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર સહિત કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ બાદ ઝડપાયેલા તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખેરોજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સફળતાથી પંથકમાં બાઇક ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
સાબરકાંઠા LCBનો સપાટો: 13 ચોરાયેલી બાઇક સાથે બાળ કિશોર સહિત 5 ઝડપાયા

સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને કલેક્ટરને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
સાબરકાંઠાખેડબ્રહ્મામાં મહેસૂલ કર્મચારીઓનો વિરોધ: કાળી પટ્ટી પહેરીને અને વોટ્સએપ ગ્રુપ છોડીને રોષ વ્યક્ત કર્યો
1 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં શિક્ષણ સેતુ પ્રોજેક્ટ શરૂ: એસએમસી કીટનું લોકાર્પણ
2 દિવસ પહેલા
સાબરકાંઠાખેડબ્રહ્મા ખાતે FNHW અંતર્ગત ચાર દિવસીય ToT તાલીમનો પ્રારંભ કરાયો
4 દિવસ પહેલા
