રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે NDPS ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે NDPS ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે દેલવાડા બજારમાંથી NDPS ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ખેરોજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોશીના પોલીસ સ્ટેશનના PI એલ.જે. વાળાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પરેશકુમાર અને દીપકભાઈને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.ખેરોજ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં નાસતા ફરતા આરોપી અજીતભાઈ પોપટભાઈ ગમાર (ઉ.વ. 38, રહે. સેબલિયા (વડીખાણ ફળો), તા. પોશીના, જિ. સાબરકાંઠા)ને દેલવાડા બજારમાં રોડ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને પકડી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખેરોજ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો.      

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર