રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા18 ઑગસ્ટ, 2026| Super Admin

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવા કાર્યાલયનો હિંમતનગર ખાતે શુભારંભ

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવા કાર્યાલયનો હિંમતનગર ખાતે શુભારંભ

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવિન કાર્યાલયનુ મોતીપુરા , હિંમતનગર ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિપક્ષ નેતા ડો.તુષારભાઇ ચૌધરી, પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી, નઇમબેગ, હિતેન્દ્ભભાઇ પિઠાડીયા, દિનેશભાઇ ગઢવી, પુવઁ ઘારાસભ્ય જશુભાઇ પટેલ, બાબુજી ઠાકોર, કમલેન્દ્સિહ, ગજેન્દ્રસિંહ, રતનબેન સુતરીયા, બિંદુબા,કમળાબેન, રેખાબેન, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી ઉપસ્થિત રહી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં એક થઇ સાબરકાંઠા કોંગ્રેસે ૪ એ વિધાનસભા જીતવા હાકલ કરી અને સાથે મોતીપુર, હિંમતનગર ખાતે જિલ્લા કાર્યાલય માટે નવિન જગ્યા આપનાર પૂર્પ્રવ મુખ અશોકભાઈ પટેલ અને કનુભાઈ ભાટનો સવિશેષ આભાર વ્યક્ત કરેલ. આ પ્રોગ્રામ કરવામાં મહેનત કરના જિલ્લા મહામંત્રી પ્રિયવદન પટેલ, માઇનોરેટી ચેરમેન ટી.વી પટેલ, મનોજ બારોટ, કુમાર ભાટ, રણછોડ પરમાર, મુકેશભાઇ પટેલ સૌને  ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં તાલુકા-શહેર- ફ્ન્ટલ સેલના પ્રમુખ તેમજ સૌ હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર