અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોડાસાની જાણીતી સાર્વજનિક હોસ્પિટલનો એક કર્મચારી પ્રતિબંધિત વિદેશી દારૂના મોટા જથ્થાથી ભરેલી કાર સાથે પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. સામાન્ય રીતે લોકોની સેવા સાથે જોડાયેલી સંસ્થાનો કર્મચારી જ દારૂની હેરાફેરીના આ કાળા કારોબારમાં સંડોવાયેલો નીકળતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને હોસ્પિટલ આલમમાં પણ સોંપો પડી ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોડાસામાં દારૂ ભરેલી કાર સાથે સાર્વજનિક હોસ્પિટલનો કર્મી ઝડપાયો

ટેગ્સ:#Modasa
સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીમાં ગુંજ્યા નારા: વારાણસી-વડનગર બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત
1 દિવસ પહેલા
અરવલ્લીઇડર ખાતે સાંસદના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ
3 દિવસ પહેલા
અરવલ્લીશામળાજી રોડ રેલવે સ્ટેશને નવી વંદે ભારત એક્સપ્રેસનું સાંસદની ઉપસ્થિતિમાં સ્વાગત
4 દિવસ પહેલા
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
