રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 ઑગસ્ટ, 2025| Super Admin

થરાદના દાતિયા ગામે યુવતીની હત્યા કરનાર કાકાની પોલીસે કરી અટકાયત, પિતા ફરાર

થરાદના દાતિયા ગામે યુવતીની હત્યા કરનાર કાકાની પોલીસે કરી અટકાયત, પિતા ફરાર

બનાસકાંઠા જિલ્લાની ચકચારી બનેલી ઘટનાની વિગત એવી છે કે થરાદ તાલુકાના દાંતિયા ગામે રહેતી અને પાલનપુરમાં નિટ પરીક્ષાની તૈયારી કરી રહેલ એક યુવતીને એક યુવક સાથે પ્રેમ થતા તે બંને મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ આ બાબતથી પરિવાર નારાજ હતો જેથી એક દિવસ યુવતી પ્રસંગમાં તેના પિયરમાં ગઈ તે સમયે તેના પિતાએ તેના ભાઈ સાથે મળી યુવતીને દૂધમાં ઊંઘની ગોળીઓ પીવડાવી તેને ગળે ટુંપો આપી હત્યા કરવામાં આવી હતી. https://youtu.be/glkOPrthCzc ત્યારબાદ આ સમગ્ર ઘટનાને નેચરલ ડેથમાં ખપાવી દેવામાં આવી અને યુવતીની અંતિમવિધિ પણ કરી દેવામાં આવી હતી જોકે થોડાક સમય બાદ યુવતીના જેની સાથે મૈત્રી કરાર થયા હતા તે યુવકને જાણ થઈ કે તેની નેચરલ ડેથ નહી પરંતુ તેના જ પરિવારે હત્યા કરી છે જેથી તેને આ બાબતેની કોર્ટમાં અરજી કરી હતી તેથી કોર્ટે તટસ્થ તપાસ કરવા માટે અને કસુરવારો સામે પગલાં ભરવા જણાવ્યું હતું જેના પગલે પોલીસે જીણવટ ભરી તપાસ કરી હતી. એ.એસ.પી સુમન નાલા એ તપાસ હાથ ધરતા તપાસમાં યુવતીના પિતાએ તેના ભાઈ સાથે મળી તેની દીકરીની હત્યા કરી હોવાની ચોકાવનારી હકીકત સામે આવી હતી જેના પગલે પોલીસે કાકાની અટકાત કરી છે જો કે અત્યારે તેના પિતા ફરાર હોવાથી પોલીસે પિતાની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર