રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ16 મે, 2026| Super Admin

પાટણમાં ગરમી વધતા સિવિલમાં દર્દીઓનો ભરાવો, ડાયેરિયા અને તાવના કેસો નોંધાયા

પાટણમાં ગરમી વધતા સિવિલમાં દર્દીઓનો ભરાવો, ડાયેરિયા અને તાવના કેસો નોંધાયા

પાટણ સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના પ્રથમ સપ્તાહમાં 2500થી વધુ દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી છે. કાળઝાળ ગરમી અને શ્વાન કરડવાના બનાવોમાં વધારો થતાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે.

હોસ્પિટલના આંકડા મુજબ, 4 થી 10 મે દરમિયાન 2500  થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી હતી. ગરમી સંબંધિત કેસોમાં લૂ લાગવી, ડાયેરિયા,વોમિટિંગ, ગભરામણ અને પથરીના દુખાવાનો સમાવેશ થાય છે. આ સપ્તાહમાં ડાયેરિયાના 44 અને શરદી-ખાંસી-તાવના 104 કેસ નોંધાયા હતા.હાલમાં 64 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 29 નવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. ઉનાળાની મોસમમાં રખડતા શ્વાન કરડવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ડોગબાઈટના કુલ 134 કેસ નોંધાયા હતા, જેમને તાત્કાલિક ઈન્જેક્શન અને તબીબી સારવાર આપવામાં આવી હતી.હોસ્પિટલના હાડકા વિભાગ,દાંત વિભાગ, આંખ વિભાગ, ઈ.એન.ટી. વિભાગ, સર્જન, ગાયનેક અને ફિઝિશિયન સહિતના તમામ સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.પ્રસૂતિ વિભાગમાં પણ છેલ્લા 15 દિવસમાં કુલ 51 ડિલિવરી નોંધાઈ છે, જે દર્શાવે છે કે સિવિલ હોસ્પિટલ ના તબીબો પર કાર્યભાર સતત વધી રહ્યો છે.

સંબંધિત સમાચાર