રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 મે, 2026| Super Admin

શંખેશ્વર પંથકમાં પાટણ LCBનો દરોડો: મોટાપાયે ચાલતું જુગારધામ ઝડપાયું

શંખેશ્વર પંથકમાં પાટણ LCBનો દરોડો: મોટાપાયે ચાલતું જુગારધામ ઝડપાયું

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક,વી.કે.નાયી પાટણ નાઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને આર.જી.ઉનાગર, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં એલ.સી.બી સ્ટાફના માણસો શંખેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે મુજપુર ગામના સોડીથરીયા નામે ઓળખાતા ખાખબડી ગામ તરફના ઓટામા એક કાચા રસ્તા ઉપર જાહેરમા ખુલ્લામા બેસી કેટલાક ઇસમો ગંજીપાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા હોવાની હકિકત અધારે  રેડ કરતા સાત ઈસમોને રોકડ રકમ તથા મોબાઇલ નંગ-૦૩ તથા જુગાર સાહિત્ય મુદ્દામાલ સાથે પકડી પાડી સદરી ઈસમો વિરૂધ્ધમાં શંખેશ્વર પો.સ્ટે. જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરાવેલ છે. પકડાયેલ આરોપીઓમાં 

(૧) કેવળસંગ રાવતાજી ઠાકોર રહે.બુડા તા.હારીજ જી-પાટણ

(૨) ગણેશભાઇ રાજાભાઇ વણકર રહે.ઇસ્લામપુરા તા-શંખેશ્વર જી-પાટણ

(૩) વિરાજી તખાજી ઠાકોર રહે.મુજપુર તા-શંખેશ્વર જી-પાટણ

(૪) દીલાભાઇ કાંતીભાઇ દેવીપુજક રહે.લોટેશ્વર તા-શંખેશ્વર જી-પાટણ

(૫) ચેહરાભાઇ મોતીભાઇ ભરવાડ રહે.માત્રોટા તા-સમી જી-પાટણ

(૬) હજુરજી ગણાજી ઠાકોર હાલ,રહે.મુજપુર તા-શંખેશ્વર જી-પાટણ

(૭) રમેશજી રાજાજી ઠાકોર રહે.બુડા તા-હારીજ જી-પાટણ

જપ્ત કરવામાં આવેલ મુદામાલ 

(૧) રોકડ રકમ ૧૬૮૦૦-

(૨) મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૧૫૦૦/-

સંબંધિત સમાચાર