રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા24 ઑગસ્ટ, 2026| Super Admin

વિજયનગરના દઢવાવ ગામે મહુવા અને મીઠડી ફળિયા માટે ડામર રોડ મંજૂર કરવા પંચાયત દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત

વિજયનગરના દઢવાવ ગામે મહુવા અને મીઠડી ફળિયા માટે ડામર રોડ મંજૂર કરવા પંચાયત દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત

વિજયનગર તાલુકાના દઢવાવ ગામે આવેલા મહુવા અને મીઠડી ફળિયાના રહીશો માટે પાકો રસ્તો બનાવવા દઢવાવ ગ્રામ પંચાયતના સરપંચ  ચંદ્રિકાબેન લલિતભાઈ ડામોર દ્વારા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, વિજયનગરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. દઢવાવ-લીમડા ડામર મેઈન રોડથી આશરે ૧૨૦૦ મીટર અંતરે આવેલા આ ફળિયાઓમાં જવા માટે પાકો રસ્તો ન હોવાથી સ્થાનિક ૬૦ થી ૭૦ ઘરોના રહીશોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 ખાસ કરીને ચોમાસા દરમિયાન મેડિકલ ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો આવી શકતા ન હોવાથી દર્દીઓને સમયસર સારવાર મળવામાં મુશ્કેલી પડે છે, તેમજ બાળકોને શાળાએ જવામાં પણ ભારે અગવડ વેઠવી પડે છે. જો આ ૧૨૦૦ મીટરનો ડામર રોડ તાત્કાલિક મંજૂર કરવામાં આવે તો ગ્રામજનોને વિજયનગર શહેર સાથે જોડાણ મળશે અને શિક્ષણ તથા આરોગ્યલક્ષી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે, જેથી તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

 

સંબંધિત સમાચાર