રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા4 જૂન, 2026| Super Admin

કાંકરેજના અરણીવાડા પાસે બે બાઈક સામ સામે ટકરતા એક વ્યક્તિ ઘાયલ

કાંકરેજના અરણીવાડા પાસે બે બાઈક સામ સામે ટકરતા એક વ્યક્તિ ઘાયલ

કાંકરેજના અરણીવાડા પાસે આવેલ પાવર પ્લાન્ટ નજીક સામ સામે બાઈક ટકરતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો 

કંબોઈના ગામ ના રસીકભાઈ નાઈ ઉવ 55  પોતાનું બાઈક નં GJ.1.DG. 3697 લઈને તા.01/06/2026ની રાત્રે  પોતાના કામ અર્થે ભીલડી ગયેલ હતા. ત્યાંથી મોડી સાંજે પોતાના ઘરે કંબોઇ આવી રહ્યા હતા. ત્યારે અરણીવાડા પાવર પ્લાન્ટ નજીક  આવતા અકસ્માત  નડ્યો હતો જેમાં . સામેથી પુરઝડપે આવતા બાઈક GJ-08-M-4849 ના ચાલકે ટક્કર મારતા રસીકભાઈ નાઈ રોડ પર પટકાયા હતા. જેઓ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને ડાબી આંખ ઉપર કપાળના ભાગે, કાંડા અને બરડામાં ગંભીર ઈજા થતા 108 મારફતે ભીલડી બાદ પાટણ વિનાયક હોસ્પિટલ ખસેડાયા. કપાળે 11 ટાંકા આવ્યા છે. પાટણ સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી શિહોરી પોલીસ સુપરત કરતા અરણીવાડા બીટ જમાદાર અમરસિંહે વધુ તપાસ હાથ ધરી.

ટેગ્સ:#Kankrej##RoadAccident

સંબંધિત સમાચાર