રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભીલડી રેલવે નાળા પાસે રોડ પર મોટા બમ્પ મુકાતા વાહનચાલકો પરેશાન

ભીલડી રેલવે નાળા પાસે રોડ પર મોટા બમ્પ મુકાતા વાહનચાલકો પરેશાન

નવી ભીલડીથી પસાર થતો નેશનલ હાઈવે રોડ પર આવેલ રેલવે સ્ટેશન રોડ પર આવેલ નાળા પાસે હાઈવે રોડ પર નેશનલ હાઈવે ઓથોરટીના સત્તાવાળા દ્વારા મસમોટા બમ્પ મુકવામાં આવ્યા છે. નાના વાહન ચાલકો માટે માથાના દુખાવામાં સમાન  પુરવાર થયા છે. આ બમ્પ ઉપરથી નાના વાહનો જેવા કે  ઇક્કો, નાની મારુતિ કાર કે અન્ય વાહનોના બમ્પર નીચે બમ્પને અડી રહેતા ગાડીઓને નુકશાન થાય છે. મોટા બમ્પ મુકવાના લીધે ત્યાં વરસાદી પાણી ભરાઈ જાય છે. જેથી ચોમાસામાં રોગચાળો ફેલાઈ શકે છે. આ જંપ સત્વરે સપાટ અને નાના બનાવવામાં આવે તેવી લોકોની માગણી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર