રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2026| Super Admin

બનાસકાંઠામાં વાહન ચોરીના 45 થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

બનાસકાંઠામાં વાહન ચોરીના 45 થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

એલસીબી પાલનપુરની કાર્યવાહીમાં ચોરીની બે મોટર સાઇકલ સહિત રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે

બનાસકાંઠા જિલ્લામાં વાહનચોરીના 45થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને એલસીબી પાલનપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીની બે મોટરસાઇકલ સહિત કુલ રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ લીડના આધારે નરપતસિંહ ઉર્ફે નપીયો રામસિંહ બાદરસિંહ રાજપુત અને ચેતનસિંહ ઉર્ફે ભગત ઉકાજી ચમનાજી રાજપુત (બંને રહે. સીયા, તા. ધાનેરા) અંગે માહિતી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

તપાસ દરમિયાન તેમની પાસેથી હીરો એચએફ ડીલક્સની બે મોટરસાઇકલ મળી આવી હતી. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં ભીલડી અને ડીસા રૂરલ પોલીસ મથકના વાહનચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર