સમગ્ર વિશ્વમાં પ્રકૃતિના જતન અને સંવર્ધનના સંકલ્પ સાથે 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોડાસા નગરપાલિકા દ્વારા પણ પર્યાવરણની જાળવણી માટે સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા આ નિમિત્તે મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક છોડ વાવીને નગરજનોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ગ્રીન મોડાસાના સંકલ્પને સાર્થક કરવા પ્રેરક સંદેશ આપ્યો હતો.
મોડાસા પાલિકાએ વૃક્ષારોપણ કરી પ્રકૃતિ જતનનો આપ્યો સંદેશ

ટેગ્સ:#Modasa
સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજી રોડ રેલવે સ્ટેશને નવી વંદે ભારત એક્સપ્રેસનું સાંસદની ઉપસ્થિતિમાં સ્વાગત
1 દિવસ પહેલા
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
1 અઠવાડિયા પહેલા
