રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ

પાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ

પાટણ ના સાંઈબાબા નગર સોસાયટી આગળ લાંબા સમયથી ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યાને લઈને પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ દ્વારા તંત્રને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.આ અલ્ટીમેટમ ગુરુવારે પૂર્ણ થઈ રહ્યું છે.

જો ગુરુવાર સુધીમાં  આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો પ્રજાના હક અને હિત માટે ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ શુક્રવાર, તા. ૧૧/૯/૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગના સેક્રેટરી અથવા RCM કચેરીની બહાર ધરણા પર બેસશે.પ્રજાની સમસ્યાનો કાયમી ઉકેલ નહિ આવે ત્યાં સુધી ધારાસભ્ય દ્વારા પ્રજાના આ મહત્વ ના પ્રશ્ને તેઓનો સંઘર્ષ ચાલુ રહેશે તેવું ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર