રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મુડેઠા ગ્રામીણ વિસ્તારમાં ખેતી વિભાગમાં લાઈટના ધાંધીયા

મુડેઠા ગ્રામીણ વિસ્તારમાં ખેતી વિભાગમાં લાઈટના ધાંધીયા

ઉનાળું સીઝનમાં ખેડૂતોએ મોટાપાયે ઉનાળું બાજરી, મગફળીનું મોટાપાયે ખેડૂતોએ વાવેતર કરેલું હોવાથી ખેડુંતો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દિવસે લાઈટ આપવામાં આવે છે. પરંતુ બીજી બાજું પુરતો વીજ પાવર મળતો નથી.અને વારંવાર ખેતી વિભાગમાં લાઈટ કાપ મૂકવામાં આવે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોરે 1 વાગે થી રાત્રીના 9 વાગ્યા સુધી પુરતો વીજ પુરવઠો આપવામાં આવતો નથી. તો બીજી તરફ ઉનાળામાં કાળઝાળ ગરમીમાં ઉનાળું પાક બાજરી, મગફળીના‌ પાકો બળી રહ્યા છે. તો બીજી બાજુ ખેતીમાં લાઈટના ધાંધીયા ખેડૂતોને ખેતી વિભાગમાં ફુલ પાવર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર