રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

લેન્સકાર્ડ વિવાદ: તિલક પર પ્રતિબંધના વિરોધમાં પાટણ બજરંગદળનું ઉગ્ર પ્રદર્શન

લેન્સકાર્ડ વિવાદ: તિલક પર પ્રતિબંધના વિરોધમાં પાટણ બજરંગદળનું ઉગ્ર પ્રદર્શન

પાટણ બજરંગદળ દ્વારા લેન્સકાર્ડ ચશ્માંની કંપનીમાં જ્યારે કોઈ કર્મચારી દ્વારા નોકરી માટે ઇન્ટરવ્યું આપવામા આવે છે. ત્યારે કંપનીના CEO દ્વારા કંપનીના લેટરપેડમા લેખિતમાં કહેવામાં આવે છે કે , હિન્દૂ ધર્મના છોકરાઓ કે છોકરીઓએ કોઈ જાતનું તિલક, હાથમા દોરો કે માથામાં શિખા નહિ રાખવાની, સાથે સાથે ભારતભર જેટલા પણ લેન્સકાર્ડના શોરૂમ છે તેનું નેતૃત્વ મુસ્લિમ છોકરાઓ કરે છે, તો આ મુસ્લિમ યુવકો દ્વારા હિન્દૂ દીકરીઓને લવ જેહાદના નામે ફસાવવાનું ખૂબ મોટું ષડયંત્ર ચલાવામાં આવે છે.

આ ચર્ચા પાટણ બજરંગદળને ધ્યાનમાં આવતા બજરંગદળ દ્વારા પાટણમા લેન્સકાર્ડના શો રૂમમાં જઈને હિન્દૂ કર્મચારીને તિલક કરી શો રૂમમાં માલિકને ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર