રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 ઑગસ્ટ, 2025| Super Admin

ક્ષેમંકરી માતાજીના સ્થાનક ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું

ક્ષેમંકરી માતાજીના સ્થાનક ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું
વડાવળ ખાતે સોલંકી પરિવાર દ્વારા પગપાળા યાત્રા સંઘનું સ્વાગત કરી પૂજન અર્ચન કર્યું ભીલડીથી રાજસ્થાનના ભીનમાલ ખાતે બિરાજમાન ક્ષેમંકરી માતાજીના ધામમાં છઠી પગપાળા યાત્રા સંધનું સોમવારની વહેલી સવારે સેમોજ માતાજીના મંદિરેથી પ્રસ્થાન થયું હતું. અને શ્રાવણ સુદ ચૌદશને શુક્રવારના ભીનમાલ ખાતે આવેલા ક્ષેમંકરી માતાજીના મંદિરે પહોંચી ધ્વજા રોહણ કરશે. ભીલડીથી નીકળેલી પગપાળા યાત્રા સંઘ વડાવલ ખાતે આવી પહોંચતા સ્વ:ચતરાજી ગોમાજી સોલંકીના પરીવાર દ્વારા તેમના ફાર્મ હાઉસ ખાતે સ્વાગત કરી યાત્રા સંઘનું પૂજન અર્ચન કર્યું હતું. અને મોટી સંખ્યામાં યાત્રા સંઘમાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ પગપાળા યાત્રા સંધમાં સંધપતિ તરીકેનો મનુભાઈ જોશી ભીલડી અને અજયકુમાર ગેલોત માલગઢ લાભ લીધો છે. જ્યારે આ પગપાળા યાત્રા સંઘના આયોજનમાં રમેશ માળી વડાવળ, નિતેશ મહેતા મુંબઈ કાંતિ મોદી અમદાવાદ, બળદેવ જોશી ભીલડી, હીરાલાલ માળી ડીસા, દિનેશ મોરખીયા‌ સુરત, અશોક માળી વાસણા અને ખીમાજી માળી વડાવલ દ્રારા ભારે જહેમત ઉઠાવી હતી.

સંબંધિત સમાચાર