ખેડબ્રહ્મા શહેરમાં જનરલ હોસ્પિટલના ગેટ પાસે વર્ષોથી જમાવટ કરી રહેલા દબાણો પર આજે તંત્રએ લાલ આંખ કરી છે. હોસ્પિટલની સુરક્ષા માટે નવી પ્રોટેક્શન દીવાલના નિર્માણમાં નડતરરૂપ બનતા કાચા-પાકા દબાણોને વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા. જોકે, આ કામગીરી દરમિયાન એક મહિલાએ આક્રમક વિરોધ નોંધાવતા વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. દર્દીઓની સુવિધા અને હોસ્પિટલના આધુનિકીકરણ માટે લેવાયેલા આ કડક નિર્ણયને પગલે રસ્તાઓ ખુલ્લા થયા છે, પરંતુ મહિલાના વિરોધે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાડી છે.
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ખેડબ્રહ્મા: જનરલ હોસ્પિટલ પાસે વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, દબાણો હટાવાતા મહિલાનો ઉગ્ર વિરોધ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજી: ગલીસેમરોમાં મકાઈ-જુવાર વચ્ચે વાવેલો ₹43.12 લાખનો ગાંજો ઝડપાયો
1 દિવસ પહેલા
અરવલ્લીતેરા તુજ કો અર્પણ: શામળાજી પોલીસે રૂ. 60 હજારનો ગુમ થયેલો આઈફોન શોધી માલિકને પરત સોંપ્યો
4 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં વિકસિત ભારત સંકલ્પ સભા: મોડાસામાં મશાલ રેલી યોજાઈ
6 દિવસ પહેલા
અરવલ્લીશામળાજીના પાલ્લા ગામે તસ્કરોનો આતંક : એક જ રાતમાં 5 મકાનોના તાળાં તૂટ્યા
1 અઠવાડિયા પહેલા
