રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં બીડીકામદાર સોસાયટીમાં મુખ્ય ગટર તૂટવાથી ૧૦ ઘરોમાં ગંદા પાણી ભરાયા, સ્થાનિકોમાં રોષ

ડીસામાં બીડીકામદાર સોસાયટીમાં મુખ્ય ગટર તૂટવાથી ૧૦ ઘરોમાં ગંદા પાણી ભરાયા, સ્થાનિકોમાં રોષ

 ડીસામાં બીડીકામદાર સોસાયટીની બાજુમાં મોટી ગટર પસાર થાય છે. ત્યારે અચાનક પાંચ ઇચ વરસાદ ખાબકતા ગટર તૂટી જતાં ગટરોનું ગંદુ પાણી ઘરોમાં ઘુસી જતા લોકોએ નગરપાલિકા રોષ ઠાલવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

 મળતી માહિતી મુજબ ડીસા બીડીકામદાર સોસાયટીમાં મોટી સંખ્યામા લોકો રહે છે. ત્યારે નગર પાલિકાની બેદરકારીથી ગટરો રીપેરીંગ ન કરાવતા આખરે તૂટી હતા. કુરેશી ફાતમાબેન અબ્દુલહમિદભાઈ સહિત ૧૦ ઘરોમાં પાણી ભરાઈ જતાં ખાદ્ય સામગ્રી હજજારો રૂપિયાના માલ સમાન પાણીમાં પલડી જતાં મોટું નુકસાન થવા પામ્યું હતું. આ અંગે નગરપાલિકા પ્રમુખ દ્વારા સર્વે કરી લોકોને રાહત પહોચાડે તેવી માંગ કરી હતી. જ્યારે ગટરો તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર