રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી21 સપ્ટેમ્બર, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન

ઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન

શાનદાર પ્રદર્શનઃ અશ્વિનભાઈ એન. પટેલ અને ટીમને અભિનંદન

ઈડર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન કોલેજો વચ્ચે રમાયેલી આંતર કોલેજ તર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની આંજણા પાટીદાર પાટીદાર એચ.કે.એમ. આર્ટસ અને પી.એન. પટેલ કોમર્સ કૉલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ચેમ્પિયન શિપ પોતાના નામે કરી છે.

મ્યુનિસિપલ આર્ટસ અને અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણાના યજમાન પટે ગત તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ આ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈત્તર ગુજરાતની વિવિધ કોલેજોની ટીમોએએ ભાગ લીધ ભાગ લીધો હતો. ઈડર કોલેજના ભાઈઓની ટીમે પોતાની રમતની સુઝબુઝ અને શાનદાર પ્રદર્શનના જોરે તમામ સ્પર્ધકોને માત આપીને પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું.

ખો-ખો ટીમની આ વ્યાપક સફળતા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી અશ્વિનભાઈ એન. પટેલ, મંત્રીશ્રી જીતુભાઈ એમ. દેસાઈ, કોલેજના આચાર્યશ્રી ડૉ. પી.આર. પટેલ તથા સમરા સ્ટાફ પરિવારે વિજેતા વિદ્યાર્થીઓને હ્રદયપૂર્વક અભિનંદનવ્યા હતા. આ પ્રસંગે શારીરિક શિક્ષણ વિભાગના અધ્યાપક ડૉ. અંકિતપુરી ડી. ગોસ્વામી સહિત ખો-ખો ટીમના તેમની આ ઝળહળતી સિદ્ધિ બદલ ઉત્સાહપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર