રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા જિલ્લાના મોઢેરામાં અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ

મહેસાણા જિલ્લાના મોઢેરામાં અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ
મહેસાણા જિલ્લાના મોઢેરામાં અશ્વ દોડ સ્પર્ધાનું પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.  જેના આયોજન મહિપતસિંહ સોલંકી, સફિરભાઈ સિંધી, અનિરુદ્ધસિંહ સોલંકી, અજીતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું આ આયોજનમાં બે પ્રકારની સ્પર્ધાનું આયોજન હતું જેમાં પહેલી રેવાલ ચાલ સ્પર્ધા અને બીજી પાટીદોડ સ્પર્ધા જેમાં 80 થી વધુ ઘોડે સવારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મહેમાન પદે રાજેન્દ્રસિંહ દરબાર-તાલુકા પંચાયત પ્રમુખ, મયુરભાઈ પટેલ-ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત મહેસાણા, કમલેશભાઈ દેસાઈ પ્રમુખશ્રી બેચરાજી ભાજપ, તેમજ મોઢેરા ગામના પીએસઆઈ મોદી સહિત મોટી સંખ્યામાં ઘોડે સવાર તેમજ ગ્રામજનોએ હાજરી આપી અશ્વ દોડ સ્પર્ધા નિહાળી હતી.        
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર