રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ5 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણના વોર્ડ નં. 6 માં બિસ્માર રસ્તાઓ સામે પૂર્વ નગરસેવક મેદાનમાં

પાટણના વોર્ડ નં. 6 માં બિસ્માર રસ્તાઓ સામે પૂર્વ નગરસેવક મેદાનમાં

પૂર્વ નગરસેવક સહિત વિસ્તારના યુવાનોએ માગૅ પર પડેલા ખાડાઓનું જાતે જ પુરાણ કર્યુ 

પાટણના વોર્ડ નં. 6 માં બિસ્માર રસ્તાથી પરેશાન બનેલ જનતાની પરેશાની દુર કરવામાં અસમર્થ બનેલ પાલિકા સામે નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર પી.જે.વાણિયાએ બુધવારે સ્થાનિકોને સાથે રાખી વિસ્તારના ઉબડ ખાબડ બનેલા માગૅ પરના ખાડાઓ જાતે રોડા- કોંક્રીટ થી પુરાણ કરવાની કામગીરી હાથ ધરતા પાલિકાના સતાધીશો સામે વિસ્તારના લોકોએ ધિક્કાર ની લાગણી વ્યક્ત કરી છે. પાટણ નગરપાલિકાના પૂર્વ નગરસેવક પી. જે. વાણિયાએ પાલિકાના સતાધીશોને ચિમકી આપતા જણાવ્યું હતું કે જો આ વોડૅ વિસ્તારના રોડ, રસ્તા અને  સ્ટ્રીટ લાઈટ સહિત પંપીંગ સ્ટેશનની સમસ્યાનો બે દિવસમાં પાલિકા તંત્ર દ્વારા  નિરાકરણ લાવવામાં નહિ આવે તો તેઓ વિસ્તારના લોકો સાથે પાલિકા કેમ્પસમાં ભૂખ હડતાલ પર બેસસે. પાટણ નગર પાલિકાના પૂર્વ નગરસેવક ની આ ચિમકી ને લઈ હાલમાં પાલિકા નું રાજકારણ ગરમાયું છે.

 

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર