અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં ભોળા ખેડૂતોને નિશાન બનાવી એક મસમોટી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. ટ્રેક્ટરને સારા ભાડાના કરાર પર રાખવાની લાલચ આપીને ૨૨ જેટલા ખેડૂતો સાથે રૂ. ૮૯ લાખથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી છે. વિશ્વાસમાં લઈને ટ્રેક્ટરો પડાવી લીધા બાદ ભાડું કે વાહન પરત ન આપતાં આખરે ભોગ બનનાર ખેડૂતોએ મેઘરજ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે લાખોની આ ઠગાઈથી સ્થાનિક ખેડૂત આલમમાં ખળભળાટ મચી ગયો છે.
અરવલ્લીના મેઘરજના ખેડૂતો સાથે લાખોની ઠગાઈ, ટ્રેક્ટર ભાડાના નામે 3 શખ્સો સામે ગુનો નોંધાયો

ટેગ્સ:#Aravalli
સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજીના પાલ્લા ગામે તસ્કરોનો આતંક : એક જ રાતમાં 5 મકાનોના તાળાં તૂટ્યા
1 દિવસ પહેલા
અરવલ્લીઇલેક્શન કમિશન સામે વિરોધ: ઇડરમાં કોંગ્રેસની 'લોકશાહી બચાવો સપ્તાહ' રેલી અને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ગુંજ્યા નારા: વારાણસી-વડનગર બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત
2 દિવસ પહેલા
અરવલ્લીઇડર ખાતે સાંસદના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ
4 દિવસ પહેલા
