પાટણનાં જુનાગંજમાં મોટા વાહનોને દિવસ દરમ્યાન પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં તેનું કોઈ જ પાલન થતું નથી. અને અહીં રોજે રોજ મોટા વાહનો પ્રવેશી જતાં અને સાંકડા માર્ગનાં કારણે ટર્ન મારી શક્તા ન હોવાથી અને અન્ય વાહનો પણ વચ્ચે આવી જતાં હોવાથી વિસ્તારમાં ટ્રાફિકજામના દ્રશ્યો અવાર નવાર સજૉતા હોય છે. જેના કારણે આ વિસ્તારમાથી પસાર થતાં નાના-નાના વાહન ચાલકો સહિત રાહદારીઓને તેમજ વિસ્તારના વેપારીઓ સહિત ના રહીશોને મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે.ત્યારે શહેરના જુનાગંજ વિસ્તારમાં અવારનવાર સજૉતી ટ્રાફિક સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા ભારે વાહનો પરના પ્રતિબંધ નું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણનાં જુનાગંજમાં સજૉતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
18 કલાક પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
18 કલાક પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
1 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
1 દિવસ પહેલા
