રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા2 ઑક્ટોબર, 2026| Super Admin

ડીસા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

ડીસા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૭ મી જન્મજયંતિ નિમિત્તે ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

​કાર્યક્રમ દરમિયાન ડીસા ખાતે આવેલી વિશ્વ વંદનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પમાળા અર્પણ કરી ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકરોએ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. ​આ પ્રસંગે ડીસા શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસ કારોબારી સમિતિના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શહેર અને તાલુકામાંથી આવેલા કોંગ્રેસના કાર્યકર ભાઈ-બહેનોએ હાજરી આપી બાપુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

​આ તકે કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, "પૂજ્ય બાપુના સત્ય, અહિંસા અને સર્વોદયના આદર્શો આજે પણ એટલા જ પ્રાસંગિક છે." ઉપસ્થિત સૌએ ગાંધીજીના ચિંધ્યા માર્ગે ચાલીને સમાજ અને રાષ્ટ્રસેવા માટે સદૈવ સંકલ્પબદ્ધ રહેવા અને તેમના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર