રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 ઑક્ટોબર, 2026| Super Admin

શ્રી સર્વોદય લૉ કોલેજ કાંટ ખાતે ‘વન નેશન, વન ઇલેક્શન’ વિષય પર ડિબેટનું આયોજન

શ્રી સર્વોદય લૉ કોલેજ કાંટ ખાતે ‘વન નેશન, વન ઇલેક્શન’ વિષય પર ડિબેટનું આયોજન

શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ, ડીસા ખાતે તા. 03-10-2026ના રોજ ‘વન નેશન, વન ઇલેક્શન’ (એક દેશ, એક ચૂંટણી) વિષય પર ડિબેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

111.jpg 201.58 KB
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લઈ એકસાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવના પક્ષ અને વિપક્ષમાં પોતાના તર્કપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા બંધારણીય, લોકશાહી, વહીવટી તથા આર્થિક પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બંધારણીય જાગૃતિ, તર્કશક્તિ, વક્તૃત્વ કૌશલ્ય અને લોકશાહી પ્રક્રિયા અંગે સમજ વિકસાવવાનો હતો.  
113.jpg 155.7 KB
આ પ્રસંગે સર્વોદય ટ્રસ્ટના નિયામક જી.જે. પટેલ, લૉ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ યશભાઈ મંડોરા, અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર