રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું

સરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું

સરસ્વતી તાલુકાના ખોડાણા ગામની શિલ્પાબેન પ્રવિણજી ઠાકોરે સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરી છે. તેઓ રવિવારે પોતાના વતન પરત ફરતા ગ્રામજનોએ તેમજ તેમના સ્નેહીજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.ગ્રામજનો અને સ્નેહીજનો 5 કિલો

મીટર દૂરથી તેમની ગૌરવ યાત્રામાં જોડાયા હતા. ઢોલ અને શરણાઈના મધુર તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેનાથી આખો માહોલ દેશભક્તિમય બની ગયો હતો.આ શોભાયાત્રા ગામના ચોકમાં પહોંચી હતી. ત્યાં સમગ્ર ગ્રામજનો અને સ્નેહીજનોએ શિલ્પાબેનના ઓવારણાં લઈ તેમને સન્માનિત કર્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર