રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા21 સપ્ટેમ્બર, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવ પોલીસ મથક ખાતે "સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત" સફાઈ અભિયાન હાથ ધરાયું

વાવ પોલીસ મથક ખાતે "સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત" સફાઈ અભિયાન હાથ ધરાયું

ગતરોજ વાવ પોલીસ મથક ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વાવ પી.આઇ એચ.ડી.મકવાણાની રાહબરી હેઠળ કેમ્પસમાં સફાઈ અભિયાન હાથ ધરી સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાનમાં "પી.આઇ મકવાણા" "પી.એસ.આઇ વસાવા" સહિત તમામ પોલીસ સ્ટાફ મિત્રો તેમજ જી.આર.ડી અને હોમગાર્ડ જવાનો અને સફાઈ કામદારો સાથે મળી હાથમાં ઝાડુ પાવડો લઈ સફાઈ અભિયાનને સતર્ક બનાવી "સ્વચ્છ ભારત" "સ્વચ્છ ગુજરાત" ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું હતું. પોલીસ મથકના પી.આઇ મકવાણા અને પી.એસ.આઇ વસાવાએ જાતે અંગત રસ લઈ પોતે જાતે પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર