રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 જુલાઈ, 2025| Super Admin

થરાદના વેદલા ગામે હિંચકાની દોરી ગળામાં ફસાતાં બાળકનું મોત

થરાદના વેદલા ગામે હિંચકાની દોરી ગળામાં ફસાતાં બાળકનું મોત
સી.સી.ટી.વી માં કેદ થઈ હૃદય કંપાવનારી ઘટના, મજૂરી કરતા પરિવારનો પુત્ર હિંચકે રમતા દુર્ઘટનાનો ભોગ બન્યો થરાદ તાલુકાના વેદલા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અલ્પેશ ઠાકોર નામના બાળકનું હિંચકે રમતા સમયે કરુણ મોત નીપજ્યું છે. હિંચકાની દોરી બાળકના ગળામાં ફસાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. બે દિવસ પહેલા બનેલી આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ સી.સી.ટી.વી ફૂટેજ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. સીસીટીવીમાં કેદ થયેલા દૃશ્યો અત્યંત હૃદયદ્રાવક છે. મૃતક બાળક અલ્પેશના પિતા ભાગિયા તરીકે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ લાખણી તાલુકાના ભાકડિયાલ ગામના વતની આ પરિવાર માટે પુત્રનું અચાનક મોત અસહ્ય આઘાત બની ગયું છે. પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે. આ ઘટના માતા-પિતા માટે ચેતવણીરૂપ છે કે નાના બાળકોને હિંચકા જેવા રમકડાં પર રમતી વખતે સતત દેખરેખ રાખવી જોઈએ. આવી દુર્ઘટનાઓ ટાળવા માટે બાળકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

સંબંધિત સમાચાર