ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦ વર્ષ અગાઉ આચરેલા છેડતીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવા પોલીસે ખાસ ઝુંબેશ ચલાવી હતી. જેમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા અને બે દાયકાથી પોલીસને ચકમો આપતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડી ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભિલોડા પોલીસની મોટી કાર્યવાહી: ૨૦ વર્ષથી ફરાર છેડતીના આરોપીને દબોચ્યો

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીમાં વિકસિત ભારત સંકલ્પ સભા: મોડાસામાં મશાલ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
અરવલ્લીશામળાજીના પાલ્લા ગામે તસ્કરોનો આતંક : એક જ રાતમાં 5 મકાનોના તાળાં તૂટ્યા
3 દિવસ પહેલા
અરવલ્લીઇલેક્શન કમિશન સામે વિરોધ: ઇડરમાં કોંગ્રેસની 'લોકશાહી બચાવો સપ્તાહ' રેલી અને આવેદનપત્ર અપાયું
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ગુંજ્યા નારા: વારાણસી-વડનગર બાઈક યાત્રાનું ભવ્ય સ્વાગત
4 દિવસ પહેલા
