રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
વાવ-થરાદ30 મે, 2026| Super Admin

ભાભર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના મંત્રીના અધ્યક્ષ સ્થાને પ્રિ -મોન્સુન પ્લાન સમિક્ષા બેઠક યોજાઈ

ભાભર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના મંત્રીના અધ્યક્ષ સ્થાને પ્રિ -મોન્સુન પ્લાન સમિક્ષા બેઠક યોજાઈ

ચોમાસામાં દરમિયાન લોકોની સુખાકારી  જાળવવા પર ભાર મુકાયો

ભાભર નગરપાલિકા ખાતે ગુજરાત સરકારના મંત્રી  સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભાભર નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ અને અન્ય અધિકારીઓ સાથે પ્રિ-મોન્સૂન પ્લાનની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન વરસાદી પાણીના અસરકારક નિકાલ, શહેરની સફાઈ વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમની કામગીરી તેમજ ચોમાસા દરમિયાન નાગરિકોને વધુ સુવિધાઓ અને સગવડો ઉપલબ્ધ કરાવવા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ભાભર શહેરમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની શહેરના લોકોને મુશ્કેલી ન સર્જાય અને જનસુવિધાઓ સુચારૂ રીતે ચાલુ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. નાગરિકોના હિતને કેન્દ્રમાં રાખી તમામ વિભાગોને સમયસર અને અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ, ભાભર નગરપાલિકા પ્રમુખ અમરતભાઈ માળી, ઉપપ્રમુખ બલુભા રાઠોડ, સદસ્યો અને ભાજપના વરિષ્ઠ હોદેદારો હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર