રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જીલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સહિત વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ

બનાસકાંઠા જીલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સહિત વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ

બનાસકાંઠા જીલ્લા ભાજપ કાર્યાલય- કમલમ્‌ ખાતે જીલ્લા ભાજપ સંગઠન દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ૧ર મી જૂનના રોજ અમદાવાદ થી લંડન જતી એર ઈન્ડીયાની ફલાઈટમાં થયેલ અકસ્માતમાં ર૭૩ થી વધુ લોકોની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયુ હતુ. બનાસકાંઠા જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વર્ગીય વિજય રૂપાણી તથા અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓ તથા થરાદના આશાસ્પદ વેપારીને પણ શ્રધ્ધાંજલિ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં જીલ્લા ભાજપના અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર