રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસા સહિત જિલ્લાની બજારોમાં રક્ષાબંધન પર્વને અવનવી રાખડીઓનું આગમન

ડીસા સહિત જિલ્લાની બજારોમાં રક્ષાબંધન પર્વને અવનવી રાખડીઓનું આગમન
ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો રક્ષાબંધન નો તહેવાર આવતીકાલે ઉજવાશે જેને લડીસા સહિત બનાસકાંઠા જિલ્લાની વિવિધ બજારોમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. દર વર્ષે રક્ષાબંધનનું પર્વ શ્રાવણી પૂર્ણિમાના રોજ ઉજવાય છે. જેને લઇ શનિવાર ના દિવસે શ્રાવણી પૂર્ણિમા થા આ દિવસે રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વની ઉજવણી કરશે શાસ્ત્રોકત પ્રમાણે ૯ ઓગસ્ટ ને શનિવારના આખો દિવસ રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે ગ્રામીણ વિસ્તારોમાં પણ રક્ષાબંધનનું પર્વ બળેવ તરીકે મનાવવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારોના ધાર્મિક રીતરીવાજ મુજબ રક્ષાબંધનના દિવસે વિવિધ પૂજન અર્ચન કરવામાં આવે છે. બજારમાં પણ 10 થી 15 ટકાનો ભાવ વધારો; રક્ષાબંધન પર્વ ને લઇ બજારો માં પણ અવનવી રાખડીઓ જોવા મળી રહી છે પરંતુ આ વર્ષ રાખડીની બજારોમાં પણ ૧૫ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત રક્ષાબંધન નિમિત્તે મીઠાઈ ચોકલેટ સહિતની અન્ય વસ્તુઓની પણ મોટા પાયે ખરીદી થતી હોય છે જેમાં પણ ભાવ વધારો થયો છે.

સંબંધિત સમાચાર