રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ4 ઑગસ્ટ, 2026| Super Admin

અમદાવાદ સાસરીમાં પકોડીનો ધંધો કરતા યુવકે વતન પાટણમાં ગળેફાંસો ખાધો

અમદાવાદ સાસરીમાં પકોડીનો ધંધો કરતા યુવકે વતન પાટણમાં ગળેફાંસો ખાધો

મૂળ પાટણના અને અમદાવાદ ખાતે સાસરીમાં રહીને પકોડીનો વ્યવસાય કરતા 29 વર્ષીય નિલેશકુમાર સોમાજી ઠાકોરે શનિવારે મોડી રાત્રે પોતાના વતન પાટણમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. માસૂમ છ મહિનાની બાળકીના પિતા એવા નિલેશના આકસ્મિક આ પગલાથી પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા છે.

મળતી વિગતો અનુસાર, નિલેશ ઠાકોરના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા અને તેઓ ત્યાં જ રહીને રોજગારી મેળવતા હતા.તેમના લગ્નજીવન દરમિયાન સંતાનમાં છ માસની દીકરી છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ વતન પાટણ ખાતે માતા-પિતાને મળવા આવ્યા હતા. દરમિયાન શનિવારે રાત્રે પતરાવાળા મકાનમાં નીચે લોખંડની એંગલ સાથે કપડાનો ટુકડો બાંધીને તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હતો.આ અંગે મૃતકના પિતા સોમાજી ઠાકોરે પાટણ એ-ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર