રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા11 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા કલેકટરે જર્જરિત પુલની તપાસ આપ્યા બાદ આર.એન્ડ.બી.ના અધિકારીઓની ટીમે નિરીક્ષણ હાથ ધર્યું

બનાસકાંઠા કલેકટરે જર્જરિત પુલની તપાસ આપ્યા બાદ આર.એન્ડ.બી.ના અધિકારીઓની ટીમે નિરીક્ષણ હાથ ધર્યું

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. અને જિલ્લા કલેકટર દ્વારા આર.એન્ડ.બી.ના અધિકારીઓને જિલ્લામાં આવેલા જુના જર્જરિત પુલો ની તપાસ કરવા માટે આદેશ કરાયા છે. જેને લઇને અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠામાં આવેલા જુના અને જર્જરીત પુલોને લઈને કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આર.એન્ડ.બી વિભાગના અધિકારીઓની અલગ અલગ ટીમો દ્વારા જિલ્લાના પુલોની તપાસ હાથ ધરવામાં આવી હતી. દાંતા અને પાલનપુરને જોડતા મુખ્ય હાઇવે હાતાવાડા પુલની તપાસ માટે દાતા આર. એન્ડ.બી.ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. અને સમગ્ર જુના પુલને લઈને તપાસ કરવામાં આવી હતી. અને તપાસ બાદ આ સમગ્ર અહેવાલ કલેકટરને સુપ્રત કરવામાં આવશે.      

સંબંધિત સમાચાર