રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા19 સપ્ટેમ્બર, 2026| Super Admin

પોલીસ અને સમાજસેવકની અનોખી પહેલ: ડીસા દિવ્યાંગ ભવનમાં ગુંજી માનવતા

 પોલીસ અને સમાજસેવકની અનોખી પહેલ: ડીસા દિવ્યાંગ ભવનમાં ગુંજી માનવતા

ડીસાના લાટી બજાર સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય દિવ્યાંગ ભવન ખાતે ડીસા દક્ષિણ પોલીસ ટીમ અને સમાજસેવકો દ્વારા માનવતાપૂર્વકનો કાર્યક્રમ યોજાયો હતો. ડીસા દક્ષિણ પીઆઇએમ.બી. કોટવાલ, ઉત્તર પીઆઇ એ.આર. ખત્રી અને પોલીસ ટીમે દિવ્યાંગ તથા જરૂરિયાતમંદ બાળકો સાથે સમય વિતાવી, તેમને સ્વાદિષ્ટ ભોજન પીરસી વાર્તાલાપ કર્યો હતો.

​આ પ્રસંગે સેવાભાવી સમાજસેવક સુરેન્દ્રસિંહ રાઠોડે એક દિવ્યાંગ દીકરીને દત્તક લઈ, તેના શિક્ષણ અને સારસંભાળ માટે જીવનભર મોટા ભાઈ તરીકેની જવાબદારી સ્વીકારી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.  પોલીસ પરિવાર અને સમાજસેવકની આ સંવેદનશીલ પહેલથી બાળકો અને સંચાલકોમાં ભારે આનંદ છવાયો હતો.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર