ડીસાની ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય પ્રા.ડૉ.આરતીબેન જી. પટેલના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રા. ડૉ. સુનીતા એલ. ઠક્કરની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગ અને સાયબર સિક્યોરીટી સેલના સંયુક્ત ઉપક્રમે તા. 11/07/2026 ના રોજ ‘વિશ્વ વસ્તી દિન’ ની ઉજવણી નિમિતે અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ વિશ્વની વધતી જતી વસ્તીના પરિણામે ઉદ્ભવતી પ્રદૂષણ, પાણીની અછત, જંગલોનું વિચ્છેદિકરણ, ટકાઉ વિકાસ જેવી વિવિધ સમસ્યાઓ અંગે જાગૃત બને અને આ સમસ્યાઓના નિવારણ માટે લેવામાં આવતા વિવિધ પગલાઓ બાબતે વધુ સક્રિય રસ દાખવતા થાય તે હેતુથી ‘સશક્ત યુવા, સમૃદ્ધ પરિવાર, સુંદર વિશ્વ’ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
ડીસા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ અને સાયબર સેલના સંયુક્ત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા યોજાઈ

ટેગ્સ:#Deesa
સંબંધિત સમાચાર
બનાસકાંઠામુડેઠા નેશનલ હાઈવે-27 પર જોખમી ડાયવર્ઝનથી અકસ્માતનો ભય
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ તાલુકા કંબોઈ બનાસનદીમાં ખાણખનિજ વિભાગનો સપાટો: 5 ટ્રેક્ટર સીઝ
1 દિવસ પહેલા
બનાસકાંઠાવકીલોમાં રોષ: ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ સામે લાખણી બાર એસોસિએશન મેદાને
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના હૈદરી ચોકમાં ગંદા પાણીના ભરાવા થકી રોગચાળાની ભીતિ
3 દિવસ પહેલા
