રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસાની જયશ્રી પાર્ક સોસાયટી પાસે સ્થાનિક રહીશ ગાયની અડફેટે ઘવાયા

ડીસાની જયશ્રી પાર્ક સોસાયટી પાસે સ્થાનિક રહીશ ગાયની અડફેટે ઘવાયા
રાજ્ય સરકાર અને હાઈકોર્ટેના આદેશને ઘોળીને પી જતી પાલિકા: ડીસા શહેરમાં રખડતાં પશુઓની સમસ્યાને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જયાં નજર કરો ત્યાં રખડતાં પશુઓ અડિંગો જમાવીને બેઠેલા નજરે પડી રહ્યા છે. ત્યારે રખડતાં પશુઓ અનેક વાર રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓ બની રહી છે.રાજય સરકાર અને હાઈકોર્ટના આદેશને ડીસા પાલિકા ઘોળીને પી ગઈ છે. પાલિકા દ્વારા આ રખડતા ઢોર પકડવા દર વર્ષે લાખો રૂપિયાનું ચૂકવણું છતાં રખડતાં પશુઓની સમસ્યા આજેપણ યથાવત છે. ત્યારે ડીસા પ્રિતમ નગર સોસાયટીમાં આવેલ જય શ્રી સોસાયટીમાં બાળકને શાળાએ મુકવા ગયેલ પિતાને ગાયે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીના પિતાને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થેખસેડવામાં આવ્યા હતાં જ્યારે ગાય અડફેટે લેતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી રાજય સરકાર અને હાઈ કોર્ટના આદેશનું પાલન કરી શહેર અને સોસાયટી વિસ્તારમાંથી રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર