ત્યારે સોમવારે ફરી એક વખત રખડતાં ઢોરો વચ્ચે શહેરના જનતા હોસ્પિટલ નજીક જાહેર માર્ગ પર યુદ્ધ જામતાં રાહદારીઓ તેમજ વાહન ચલાકો ભયમાં મુકાયા હતાં. જોકે આ આખલાઓનાં સિંગડા યુદ્ધને શાંત કરવા વિસ્તારના વેપારીઓ સહિત રહિશો એ પાણી નો મારો ચલાવી બંને આખલાઓને છૂટા પાડતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. પાટણ શહેરમાં રખડતા ઢોરો ના ત્રાસ ને લઇ શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવા છતાં પાટણ પાલિકા દ્રારા રખડતા ઢોરો ને ડબ્બે કરવામા અસમર્થ બન્યાં હોવાનો ગણગણાટ શહેરીજનોમાં સાંભળવા મળ્યો હતો.પાટણ જનતા હોસ્પિટલ નજીક બે આખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ જામતાં અફડાતફડી મચી

કલેકટર ની સુચના છતાં પાટણ પાલિકા રખડતાં ઢોરોને ડબ્બે કરવામાં અસ્મૅથ બનતા લોકો પરેશાન: પાટણ જિલ્લા કલેકટર ની સૂચના છતાં પાટણ નગરપાલિકાના નઘરોળ તંત્ર દ્વારા પાટણ શહેરમા રખડતા ઢોરો ને ડબ્બે કરવાની કોઈ નકકર કામગીરી હાથ ન ધરાતા રખડતા ઢોરોનો ત્રાસ શહેરીજનો માટે દિવસે ને દિવસે અસહ્યં બની રહ્યો છે. તો અવાર નવાર આવા રખડતાં ઢોરો જાહેર માગૅ પર સિંગડા યુદ્ધે ચડતાં રાહદારીઓ અને વાહન ચાલકો તેનો ભોગ બની રહ્યા છે.
ત્યારે સોમવારે ફરી એક વખત રખડતાં ઢોરો વચ્ચે શહેરના જનતા હોસ્પિટલ નજીક જાહેર માર્ગ પર યુદ્ધ જામતાં રાહદારીઓ તેમજ વાહન ચલાકો ભયમાં મુકાયા હતાં. જોકે આ આખલાઓનાં સિંગડા યુદ્ધને શાંત કરવા વિસ્તારના વેપારીઓ સહિત રહિશો એ પાણી નો મારો ચલાવી બંને આખલાઓને છૂટા પાડતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. પાટણ શહેરમાં રખડતા ઢોરો ના ત્રાસ ને લઇ શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવા છતાં પાટણ પાલિકા દ્રારા રખડતા ઢોરો ને ડબ્બે કરવામા અસમર્થ બન્યાં હોવાનો ગણગણાટ શહેરીજનોમાં સાંભળવા મળ્યો હતો.
ત્યારે સોમવારે ફરી એક વખત રખડતાં ઢોરો વચ્ચે શહેરના જનતા હોસ્પિટલ નજીક જાહેર માર્ગ પર યુદ્ધ જામતાં રાહદારીઓ તેમજ વાહન ચલાકો ભયમાં મુકાયા હતાં. જોકે આ આખલાઓનાં સિંગડા યુદ્ધને શાંત કરવા વિસ્તારના વેપારીઓ સહિત રહિશો એ પાણી નો મારો ચલાવી બંને આખલાઓને છૂટા પાડતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. પાટણ શહેરમાં રખડતા ઢોરો ના ત્રાસ ને લઇ શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવા છતાં પાટણ પાલિકા દ્રારા રખડતા ઢોરો ને ડબ્બે કરવામા અસમર્થ બન્યાં હોવાનો ગણગણાટ શહેરીજનોમાં સાંભળવા મળ્યો હતો.સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
