રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 જાન્યુઆરી, 2025| Super Admin

દાંતા જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે

દાંતા જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે
જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક દિનના સુચારુ આયોજનને લઈને બેઠક યોજાઈ: આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ દેશભરમાં ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે. બનાસકાંઠાના દાંતા તાલુકાના જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે. જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,સભાખંડ પાલનપુર ખાતે પ્રજાસત્તાક દિનના સુચારુ આયોજનને લઈને સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું કે, જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમની ગરીમાભેર ઉજવણી થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવશે. જેમાં શિક્ષણ, આરોગ્ય, વન વિભાગ, ડિઝાસ્ટર, ટ્રાઈબલ, ડી.આર.ડી.એ, આઇ.સી.ડી.એસ વગેરે વિભાગો દ્વારા ટેબ્લો રજૂ કરશે. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે, તથા વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ નાગરિકો તથા અધિકારી-કર્મચારીઓને પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવશે. કાર્યક્રમમાં પોલીસ પરેડ, એન.સી.સી સ્કાઉટ સહિતના કાર્યક્રમ યોજાશે.

સંબંધિત સમાચાર